पापा में बड़ी हो गई 🥺🦋🙇

बेटी : पापा मैं बड़ी हो गई… 🙇🥺
पापा : सच में बेटी, तुम बड़ी हो गई…?
🥺 पापा (मुस्कुराकर लेकिन आँखों में आँसू के साथ) :

“बड़ी तो तुम उस दिन हो गई थी,
जब पहली बार मेरे बिना सोना सीखा था…🦋🙇

आज तो बस ये एहसास हो रहा है,
कि मेरी छोटी सी गुड़िया अब
किसी और की जिम्मेदारी बनने जा रही है… 💔🥺

पर याद रखना बेटी,
तुम चाहे जितनी भी बड़ी हो जाओ…
मेरे लिए हमेशा वही नन्ही सी परी रहोगी… ❤️”

🦋......🥺
તો લખું તો, પણ લાંબુ નહીં 🦋

દીકરી એ તો બાપના આંગણાની ચકલી છે , એક દિવસ ઉડી જવાની હોય છે...
વિદાયની ઘડીએ શબ્દો ઓછા પડે છે, પણ બાપનું હૃદય ઘણું બધું કહી જાય છે..

શું કહે છે એ એક બાપનું હૃદય, બાપના કપડાં ફાટેલા અને વિદાય ટાણે સૌથી છેલ્લે મળતી એ દીકરી, અને સૌથી છેલ્લે ઊભેલો બાપા નું હૃદય શું કહે છે ?🥺🥺

દીકરી ઘર બદલાય છે હોય.. પણ બાપનું હૃદય નહીં હો...તારો બાપ હજુ જીવે છે યાદ રાખજે 🙇 

આમ તો મારાથી હજુ દીકરી ની વિદાય જોવાણી નહીં 🥺🙇🦋અને જોવાશે પણ નહીં...

એટલે જ કવિએ લખ્યું છે
 "ઓરે ઓ પારેવડાં તું કાલે ઊડી જાજે રે "
 કેમ કવિ અહીં ઉડવાનું કહે છે ? (જવાબ આપજો 🙇)

ખમ્મા 🦋🥺🙇 ઘણી

Comments

Popular posts from this blog

"દીકરી બાપનો મિઠો મેરામણ 🦋🙇"

🙇 Bahen Ka Ladla "Bhai"

🙇 "રિદ્ધિ એટલે ઘરનો પ્રકાશ"