M.com (એક અધ્યાય પુર્ણ) ✨
ચાંદને કહો કે આજે આથમે નહીં... 🦋✨
❤️“આજે M.Com નો એક સુંદર અધ્યાય (૧ વર્ષ) પૂર્ણ થયો…
શરૂઆતમાં બધું થોડું મુશ્કેલ લાગતું હતું,
દરેક lecture, દરેક assignment, અને દરેક exam સાથે
મહેનત, stress અને આશાઓ જોડાયેલી હતી...🙇
કેટલાંક દિવસો એવા હતા કે લાગતું હતું કે આ સફર લાંબી છે,
પણ આજે સમજાયું કે સમય કેટલો ઝડપથી પસાર થઈ ગયો…
🙇 મિત્રો સાથેના હાસ્ય, tension વાળા moments,
last moment ની તૈયારી અને sleepless nights —
આ બધું આજે યાદ બની ગયું છે...
આજે syllabus તો પૂરો થયો છે,
પણ આ સફર સાથે જોડાયેલી લાગણીઓ ક્યારેય પૂરી નહીં થાય…
દિલમાં ખુશી છે કે એક પડાવ પૂર્ણ થયો,
પણ સાથે થોડું ખાલીપો પણ છે…
કારણ કે આ દિવસો ફરી પાછા નહીં આવે…
પણ યાદો હંમેશા દિલમાં જીવંત રહેશે ❤️✨"

Comments
Post a Comment